મોરબી જિલ્લામાં કોરોના ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે. ત્યારે આજ રોજ જિલ્લામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 5 કેસ નોંધાયા તો બીજી તરફ શહેરી વિસ્તારમાં કોરોના ના 2 કેસ નોંધાયા છે. ત્યારે હાલ જિલ્લામાં માં કુલ 23 એક્ટિવ કેસ.
