મોરબી : કોરોનાએ રફતાર પકડી :- આજરોજ કોરીનાના ૧૨ કેસ, ચેતી જજો !

આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના ૯ કેસ નોંધાયા છે અને શહેરી વિસ્તારમાં ૧ કેસ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નો ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે.

જિલ્લામાં ધીમે ધીમે કોરોનાએ રફતાર પકડી રહ્યો છે. કોરોના નવા લોકોને શિકાર બનાવી રહ્યો છે. ધીમે ધીમે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર જણાય રહી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img