જિલ્લામાં આજરોજ કોરોનાના ૯ પોઝિટિવ કેસ નોંધાયો છે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ કેસ પોઝિટિવ આવ્યા છે
તો શહેરી વિસ્તારમાં ૩ કેસ પોઝિટિવ આવ્યા છે, તો બીજી તરફ વાકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૨ કેશ પોઝિટિવ આવ્યા છે જે મળીને જિલ્લામાં આજ રોજ કુલ ૯ કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 40 થઈ.
