વરસાદ અપડેટ :- જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં કેટલો વરસાદ થયો. જાણો અપડેટ

મોરબી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક થી સતત વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ૯-૭-૨૦૨૨ ના સવારના ૧૦ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો એ જાણી એ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામા છેલ્લા બે કલાકમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા બે કલાકમાં ૨ મીમી વરસાદ નોંધાયો.

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં છેલ્લા બે કલાકમાં ૩ મીમી વરસાદ થયો.

મોરબી જિલ્લાના મોરબી તાલુકા અને સિટી વિસ્તારમાં છેલ્લા બે કલાકમાં ૨૧ મીમી વરસાદ નોંધાયો.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લા બે કલાકમાં કોઈ વરસાદ નોંધાયો નથી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img