ઘુંટુ ગામની સીમમાંથી ચાર મહિલા સહિત સાત જાહેરમાં જુગાર રમતા પકડાયા

મોરબી તાલુકા પોલીસ દ્વારા ઘુંટુ ગામની સીમમાં આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મેઇન શેરીમાં પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ૩ મહિલાઓ સહિત ૭ જેટલા લોકોને પકડી પડવામાં આવ્યા છે. જગ્યા પર મોરબી તાલુકા પોલીસ દ્વારા રેઇડ કરતા તેઓ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
૧). હાર્દીકભાઇ નથુભાઇ ભુત
૨). જોનીભાઇ સુરેશભાઇ વાછાણી
૩). યશભાઇ ધર્મેન્દ્રભાઇ કાલરીયા
૪). રસીલાબેન જીજ્ઞેશભાઇ ગોઠી
૫). સોનલબેન જસ્મીનભાઇ ભુત
૬). ખ્યાતીબેન ઉર્ફે જાનકીબેન જોનીભાઇ વાછાણી
૭). મીનાબેન ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ કાલરીયા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ રૂ.૧૯,૦૬૦/- કબ્જે કરવામાં આવ્યા છે. તાલુકા પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img