મોરબી ને વધુ એક વાર નવી બે કોલેજ ની ભેટ આપતું નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન

વર્તમાન સમયમાં સાયન્સના સ્ટુડન્ટસ્ માટેનો ફેવરેટ એવી DMLT કોલેજ અને કોમર્સના સ્ટુડન્ટસ્ માટેની ફેવરેટ B.Com કોલેજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ માં આ વર્ષથી શરૂ થઈ રહી છે.

મોરબીની કારકિર્દી પ્રેમી જનતાની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખી ને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન તથા પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબ ની મહેનતના ફળ સ્વરૂપે મળેલ કોલેજ થી સમગ્ર મોરબી માં આશાની કિરણ છવાઈ છે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એવા DMLT (ડીપ્લોમા ઇન લેબોરેટરી ટેકનોલોજી) નો એક વર્ષનો અભ્યાસ કરીને તુરંત જ લેબ ટેક્નિશ્યન તરીકે જોબ મેળવવાની ઉત્તમ તક અને B.Com નો અભ્યાસ કરીને મોરબી જેવા સીરામીક સીટીમાં વિવિધ જોબ મેળવી શકાય છે. આવા બે ઉત્તમ કોર્ષની મોરબીમાં શરૂઆત કરતા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ હર્ષ ની લાગણી અનુભવે છે.
એડમિશન માટે રૂબરૂ કોલેજનો સંપર્ક કરો અથવા આપેલા નંબર પર કોલ કરો.8866221290

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img