વાંકાનેર :- ઢુવા ગામ નજીક પાવર હાઉસ પાછળ રહેણાક મકાન પાસે જુગારીઓ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પત્તાપ્રેમી ભીખુભા મોતીસિંહ ચુડાસમા ના રહેણાક મકાન ઢુવા ગામ પાસે આવેલ પાવર હાઉસ પાછળ રહેણાક મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને જગ્યા પરથી પત્તા રમતા
(૧) ભીખુભા મોતીસિંહ ચુડાસમા
(ર) ગગજીભાઇ કાળાભાઇ ગોરીયા
(૩) ગોપાલભાઇ છગનભાઇ છાપરા
(૪) હરદેવસિંહ મહીપતસિંહ ગોહિલ
(પ) સવજીભાઇ ગોબરભાઇ શીયાળ
(૬) પ્રતાપભાઇ નાગરભાઇ ભુસડીયા
વાળાને ગોળ કુંડાળું વળી જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ રૂપીયા-૧૪,૪૦૦/- કબ્જે કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img