મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમ પકડાયો

મોરબી: મોરબીમાં શનાળા રોડ પર રામ ચોકના ઢાળીયા નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ પર રામ ચોકના ઢાળીયા નજીક આરોપી અજયભાઈ આશ્વીનભાઈ સોલંકી (ઉ.વ.૨૪ રહે. શનાળા રોડ ગુ.હા. બોર્ડ. મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img