માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. અત્રે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા એ જણાવ્યું હતું કે તેમના દ્વારા શાળામાં છેલ્લા 2 વર્ષથી "શાળા વિકાસ ફંડ" નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જેમાં ગ્રામજનો જન્મદિવસ, પુણ્યતિથિ કે અન્ય...
મોરબી નિવાસી સુરેશચંદ્ર પ્રેમજીભાઈ બગા તા.૧૯ જાન્યુઆરીના રોજ સ્વર્ગસ્થ થયા છે. તેઓ ધવલભાઈ તથા જિજ્ઞાસાબેનના પિતા હતા. સ્વ.બીપીનભાઈ અને સ્વ.જયંતિભાઈના નાનાભાઈ તેમજ ભરતભાઈ, સંજયભાઈ અને પારિતોષભાઈના કાકા ઉપરાંત નિરંજનાબેન નરેન્દ્રકુમાર સોની (ગાંધીનગર) તથા ઉમાબેન મુકુંદરાઈ બુદ્ધભટ્ટી (ભુજ) વાળાના ભાઈ તથા ભાવનાબેન, દ્રવ્યસી અને ઋષિતાના કાકાજી સસરા તેમજ શિલ્પાબેન તુષારકુમાર...