મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને રવી પાક માટે મચ્છુ-૨ કેનાલમાંથી પાણી છોડવા માટે તંત્રને રજૂઆત
વધુ જુઓ
પધારો આદર્શ મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક
જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે
મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત...
લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મોરબી જિલ્લો મતદાન માટે સજ્જ
સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કરી શકાશે મતદાન
મતદાન ઓળખ માટે ચૂંટણી પંચે વિવિધ ૧૨ પ્રકારના આધારોને રાખ્યા છે માન્ય
મોરબી તા.૬ મે, મોરબી જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે....
મોરબી જિલ્લામાં 889 મતદાન મથકો ઉપર અંદાજીત 4400 કર્મચારીઓ ફરજ નિભાવશે
મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત અંદાજીત ૪૪૦૦ જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ જિલ્લાના ત્રણ ડીસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથક(બુથ) પર સંપૂર્ણ તૈયારીઓ સાથે રવાના...