મોરબીના લીલાપર ગામે જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના લીલાપર ગામે શીતળા માતાના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે શીતળા માતાના મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી કીરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા, સુનીલભાઈ મગનભાઈ દેગામા, સોનલબેન રાજેશભાઈ આત્રેશા, રીટાબેન સંજયભાઈ પરેચા,કીશનબેન વેલાભાઈ મગવાનીયા રહે બધા લીલાપર ગામ.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧,૮૦૦ ના મુદામાલ મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img