મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં એક સગીરાને મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ જતા સગીરાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઇ પરીહારની ૧૭ વર્ષીય દિકરી પુજાબેન નામની...
આજના સમયમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ભેજાબાજો દ્વારા સાયબર ફ્રોડમાં ભોગ બનનાર પાસેથી ઓનલાઈન નાણાં મેળવી ભાડાના બેન્ક એકાઉન્ટમાં આવા નાણા જમા કરાવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાતા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઊંડી તપાસ બાદ મોરબીમાં નજીવી રકમની...
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એચસીજી ડોકટરોની હાજરીમાં સર્વાઈવર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એચસીજી ખાતે સફળતાપૂર્વક કેન્સરની સારવાર પૂર્ણ કરનારા દર્દીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જાગૃતિ ફેલાવવા, વહેલા નિદાનને પ્રોત્સાહન...