મોરબી: મોરબી જીલ્લામાં ડીઝાઈનીંગ ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતા પાર્થભાઈ કાનાણીનો આજે જન્મદિવસ છે આજે ૧૪ ઓક્ટોબરના રોજ જન્મેલા પાર્થભાઈ મીલનસાર અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તેમજ સગાસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે ચક્રવાત ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભેચ્છા.
