મોરબીમાં ગ્રીન ચોક કુબેરનાથ રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં ગ્રીન ચોક કુબેરનાથ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક કુબેરનાથ રોડ પરથી આરોપી હિતેશભાઈ ઉર્ફે વીકી દીનેશભાઈ ઠોરીયા રહે. પારેખ શેરી ગ્રીન ચોક મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ. ૬૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img