માળીયામાં માતમ ચોક નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી: માળિયા (મી) માં માતમ ચોક નજીક ખંડેર મકાનમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) માં માતમ ચોક નજીક ખંડેર મકાનમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી હનીફભાઇ અબ્દુલભાઈ ખોડ (ઉ.વ.૨૩)‌રહે. મોટી બજાર ચોકની બાજુમાં માળિયા (મી) વાળાને રોકડ રકમ રૂ ૫૨૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img