Tuesday, July 22, 2025

માળીયાના માણબા ગામના પાટીયા નજીક દેશી તમંચો (બંદુક) સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા-હળવદ હાઈવે ઉપર માણબા ગામના પાટીયા નજીક દેશી તમંચા (બંદુક) સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા-હળવદ હાઈવે ઉપર માણબા ગામના પાટીયા નજીકથી આરોપી ચંદુભાઈ ઉર્ફે મોતીભાઈ નગવાડીયા (ઉ.વ.૫૪) રહે. જુના બસ સ્ટેન્ડ પાસે, ગેબનશાહ પીરની દરગાહ સામે મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે રાખેલ સીંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો (બંદુક) કિં રૂ.૫૦૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી) એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર