મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપી ફરાર
વધુ જુઓ
અલ્પેશભાઈ ઓડિયાએ પેન્સિલથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ ચિત્ર બનાવી ભેટમાં આપ્યું
મોરબી: ભાજપમાં જોડાયેલા મોરબી માળિયા વિધાનસભાના સોશીયલ મીડીયા ઇન્ચાર્જ અલ્પેશભાઈ ઓડિયાએ પેન્સિલથી દોરેલ સીએમનુ રેખાચિત્ર અર્પણ કર્યું.
મોરબીઃ નાનપણથી માનવ સેવા એ જ પ્રભુ સેવા ને વળેલા તેમજ ધર્મ અને જ્ઞાતિ જાતીના ભેદભાવોથી ઉપર ઉઠીને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્નાથી ભાજપમાં જોડાયેલા મોરબી માળિયા વિધાનસભાના સોશીયલ મીડીયા ઇન્ચાર્જ અલ્પેશભાઈ...
મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. 10 ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટર
મોરબી જિલ્લામાં નવી ૫૦ લાખ રકમની ૧૦ ની ચલણી નોટ ઉપલબ્ઘ કરાવાઈ
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના વેપારીઓનો રૂ. ૧૦ ની ચલણી નોટની અછત અંગેનો પ્રશ્ન ઉકેલ કરતા જિલ્લામાં ૫૦ લાખ રકમની રૂ. ૧૦ ની ચલણી નોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું...
મોરબીમાં મુખ્યમંત્રીની સભામાં ખુદ ઉમેદવાર વિનોદ ચાવડા રહ્યા ગેરહાજર:મોરબીનાં વિકાસની એક વાત પણ નાં ઉચ્ચારી
શું લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયલ મુખ્યમંત્રીની સભામાં ભીડ એકઠી કરવા મીઠાઈના બોક્સ આપવા પડ્યા?
મોરબી: મોરબીમાં આજે લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી જેમાં ખૂદ ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ગેરહાજર રહ્યા હતા તેમજ આ સભામાં મુખ્યમંત્રી કે એક પણ નેતા દ્વારા...