મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી

મોરબી: મોરબીમાં કાવેરી સિરામિકની સામે ભારત પેટ્રોલિયમની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

મળતી માહિતી મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર કાવેરી સીરામીક સામે આવેલ ભારત પેટ્રોલીયમ પેટ્રોલ પંપની પાછળ આવેલ રૂમમાં રમેશભાઈ કાળુભાઈ રાવલ રહે, ઉજેનવાળા તા:ભાભર જી:બનાસકાંઠા વાળાએ ગત તા.૨૧-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાની રીતના ગળાટુપો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img