હળવદ બાયપાસ નજીક વિદેશી દારૂની 96 બોટલો સાથે છોટાહાથી પકડી પકડતી હળવદ પોલીસ : આરોપી છનન
વધુ જુઓ
મોરબી નીવાસી નર્મદાબેન ગોવિંદભાઈ કાસુન્દ્રાનુ દુઃખદ અવસાન
મોરબી: મોરબી નીવાસી નર્મદાબેન ગોવિંદભાઈ કાસુન્દ્રાનુ તા. ૧૮-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું તા. ૨૦-૦૫- ૨૦૨૪ ને સોમવાર, સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ મધુવન હોલની બાજુમાં, અનીલ પાર્ક સોસાયટી, છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખેલ છે.
...
ટંકારા: શ્રી સજનપર પ્રા. શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET-2024) માં ધો-5 અને 8 નું ઝળહળતુ પરીણામ
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામની શ્રી સજનપર પ્રાથમિક શાળાનુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET-2024) માં ધો- 5 અને ધો,- 8મા ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
ધો- 5 અને ધો-8 માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ...
મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસચો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી બે ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સીટી એ ડીવીઝન...