Wednesday, August 27, 2025

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સનગર મેઈન શેરી કેળાના ગોડાઉન તરફ જતી શેરીના નાકેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ લાયન્સનગર મેઈન શેરી કેળાના ગોડાઉન તરફ જતી શેરીના નાકેથી આરોપી દિપ ઉર્ફે દીપો ઘનશ્યામભાઈ કુરીયા (ઉ.વ.૨૦) રહે. મોરબી નવલખી રોડ લાયન્સનગર લાયન્સ સ્કુલ પાછળ કેળાના ગોડાઉનની બાજુમાં મુળ રહે અણીદ્રા તા્ વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ.૪૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર