મોરબી: સાઈકલ પરથી પડી જતાં માસુમ બાળકનું મોત

મોરબી: મોરબી લીલાપર રોડ યદુનંદન ગૌશાળા મચ્છુ નદી નજીક સાઇકલ પરથી પડી જતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ ધવલ બાબુભાઇ ભરવાડ ઉ.વ.૧૪ માસ રહે.ગામ કાનમેર તા.રાપર જી.કચ્છ વાળા ગઇ તા.૩૦/૧૨/૨૦૨૨ ના રોજ અગિયાર વાગ્યાની આસપાસ મોરબી લીલાપર રોડ યદુનંદન ગૌશાળા મચ્છુ નદી પાસે સાયકલ પરથી પડી જતાં ઇજા થતા ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ થયેલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા.૦૨/૦૧/૨૦૨૩ ના રોજ ફરજ પરના તબીબેએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img