મોરબીના કોયલી ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી
વધુ જુઓ
મોરબીમાં ITIના વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજી અને 3D પ્રિન્ટર વર્કશોપનુ આયોજન કરાયું
મોરબી: આંતરરાષ્ટ્રિય ડ્રોન દિવસ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્યભટ્ટ” લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોરબી જીલ્લા મુકામે આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડ્રોન ટેકનોલૉજી અને 3D પ્રિન્ટરનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે ડ્રોન ઉડાવી આનંદિત થયા હતા તેમજ 3D પ્રિન્ટર ટેકનોલૉજીનો પણ...
મોરબી તથા રાજકોટ શહેરમાંથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તથા રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમોને મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી ચોરાવ ચાર બાઈક સાથે ત્રણ ઈસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસ મોરબી જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્રણ ઇસમો બે નંબર વગરના મોટર સાયકલ સાથે...
ટંકારા છતર ગામે દંપતિને મરવા મજબૂર કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દંપતીએ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ભક્તીસાનિધ્ય ૮૦ ફુટ રિંગ રોડ મટુકી રેસ્સ્ટોરન્ટ ફ્લેટ નં.બી બ્લોક નં.૬૦૩મા રહેતા મિલનભાઈ નિલેશભાઈ ખુટ (ઉ.વ.૨૫) એ આરોપી અશ્વિનભાઈ...