Sunday, August 17, 2025

મોરબીના જેતપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે મહિપતભાઈ બચુભાઈ કંડિયાની વાડીએ પરણિતાનુ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ કુલળીબેન કૈલાશભાઇ ધાણક ઉવ-૩૫ રહેવાસી- જેતપર ગામની સીમ મહિપતભાઇ બચુભાઇ કંડિયાની વાડીમાં તા.જી.મોરબી વાળીએ ગત તા.૧૨-૦૨-૨૦૨૩ ના રોજ જેતપર ગામની સીમમાં આવેલ મહિપતભાઇ બચુભાઇ કંડિયાની વાડીમાં કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર