મોરબીના ઉચી માંડલ ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉચી માંડલ ગામેની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉચી માંડલ ગામેની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા પરથી આરોપી ખુમાનસંગ ભુપતભાઇ ડાભી (ઉ.વ.૨૬) રહે. શીવપુર તા. હળવદ વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img