ટંકારામાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો
વધુ જુઓ
મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબી જેતપર રોડ હાઈવે રોડ પીપળી ત્રીલોક ધામ સોસાયટીમાં રહેતા યુવકે આર્થિક રીતે સંકડામણમાં આવવાના કારણે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ હાઈવે રોડ પીપળી ત્રીલોક ધામ સોસાયટી મકાન નંબર -એચ-૪મા રહેતા લલીત ઉર્ફે નિલેષ મનુભાઈ મકવાણા (ઉ.વ.૨૫) એ રફાળેશ્વર ગામ પાસે...
મોરબીના લખધીરપુર ગામે પથ્થરની ખાણ પરથી પટકાતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના લખધીરપુર ગામે મનહરભાઈની પત્થરની ખાણમાં ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બળવંત કહેરશિંગ રાજ ઉ.વ.૩૮ રહે. લખધીરપુર તા.જી. મોરબી વાળો ગત તા-૩૦/૦૪/૨૦૨૪ નાં રોજ સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામાં લખધીરપુર ગામમાં મનહર ભાઇ ની પત્થરની ખાણ ઉપરથી નીચે પડી જતાં બળવંત નામના યુવકનું મોત...
મોરબીમાં શેરીમાં બેઠેલ મહિલાના ગળામાંથી એક લાખ રૂપિયાના સોનાના ચેઈનની ચિલઝડપ
મોરબી: મોરબીના આલાપ રોડ નવજીવન પાર્ક નગર દરવાજામાં પોતાની શેરી બેઠેલ હોય તે દરમ્યાન એક અજાણ્યો ચોર ઈસમ આવી મહિલાના ગળામાંથી સોનાના ચેન ઝુટવી ચિલઝડપ કરી નાશી જતા ભોગ બનનાર મહિલાએ આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર...