મોરબી: યુનિક સ્કૂલ ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું એક્ઝિબિશન યોજાયું
વધુ જુઓ
ટંકારાના વાધગઢ ગામે યુવકને હાર્ટ એટેક આવતા મોત
ટંકારાના વાધગઢ ગામે યુવકને ગામે આધેડનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ ખસેડવામાં આવતા હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે તો ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .
ટંકારાના વાધગઢ ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (ઉ.૪૫) રાત્રીના સુતા બાદ સવારમાં ઉઠેલ નહિ જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં...
મોરબીના ઘુંટુ ગામે સગાઈ કરેલ છોકરી સાથે ઝઘડો થતા યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી તાલુકાની ઘુટુ ગામની સીમમાં લખધીરપુર રોડ કેરોનાઇટ કજારીયા (મેટ્રો પોલ) સીરામીકના કારખાનાની લેબર કોલોનીની ઓરડીમાં રહેતા યુવકને તેની સગાઈ કરેલ છોકરી સાથે ઝઘડો થતા યુવકે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી હતી.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાની ઘુટુ ગામની સીમમાં લખધીરપુર રોડ કેરોનાઇટ કજારીયા (મેટ્રો...
મોરબીના લખધીરપુર ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી તાલુકાના લખધીરપુર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા રવિનાબેન રાહુલભાઈ બારૈયા ઉ.વ.૨૧ વાળા ગત તા.૨૬-૦૪-૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં રવિનાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ...