મોરબી: લીલાપર ચોકડી ખાતેથી ઇંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
વધુ જુઓ
ગુરુવારે પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે: વિવિધ ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજાશે
મોરબી: રાજકોટ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ વિવિધ ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજશે.
હાલ સમગ્ર દેશમાં ચુનાવનો માહોલ છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવાર તથા કાર્યકરો એડીચોટીનું જોર લગાવી જોરશોરથી પોતાના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે...
મોરબીમાં આવતીકાલે મેન્ટનન્સની કામગીરીના પગલે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: આવતી કાલ તારીખ ૦૧-૦૫-૨૦૨૪ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી તેમજ રાજનગર ફિડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરીના પગલે...
મોરબીના ભરતનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામેથી સગીરાનું પાંચ માસથી અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો....