શ્રી મહારાજા મહેન્દ્ર સિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે સાઇબર સિક્યોરિટી અવેરનેસ સેમીનાર યોજાયો
વધુ જુઓ
પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના ચમનપર ગામે પત્ની સુશીલા મેરજા સાથે મતદાન કર્યું
મોરબી: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પત્ની સુશીલા મેરજા સાથે પોતાના માદરે વતન ચમનપર ગામે મતદાન કર્યું હતું. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના ગામે ખાતે મતદાન કર્યા બાદ ભાજપ જ જંગી બહુમતીથી વિજય...
મતદાનની પવિત્ર ફરજ નિભાવી અન્યને મતદાન કરવા અપીલ કરતા વરિષ્ઠ પતિ-પત્ની
યુવા થી લઈ વરિષ્ઠ મતદારો મતદાન માટે જાગૃત
લોકસભાની ચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાન માં મોરબી જિલ્લામાં યુવા થી માંડીને વરિષ્ઠ નાગરિકોમાં પણ ઉત્સવનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો હશે હશે મતદાન કરી મતદારની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં વરિષ્ઠ પતિ પત્ની હસમુખભાઈ માધાણી તેમજ હંસાબેન માધાણીએ...
‘I Am First Voter’ – પહેલીવાર મતદાન કરતા યુવાનોમાં જોવા મળી રહ્યો છે થનગનાટ
પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા મોરબીના શોભા ગઢીયા
લોકસભાની ચૂંટણી અન્વયે આજે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાન માટે મોરબીમાં સારો એવો માહોલ સર્જાયો છે. ચૂંટણી હોય એટલે લોકોમાં ઉત્સાહ હોવો એ સામાન્ય વાત છે પણ જે પહેલીવાર મતદાન કરતા હોય તેમનો રોમાંચ કંઈક અનેરો જ હોય છે.
મોરબીમાં પહેલીવાર મતદાન...