મોરબીના નીચી માંડલ ગામે પાણીનાં ટાંકામાં ડુબી જતાં મહિલાનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કેરાવીટ સીરામીક કારખાનામાં પાણીના ટાંકામાં પડી ડુબી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ તેજલબેન અજયભાઇ રાઠવા ઉ.વ-૨૪ રહે- કેરાવીટ સીરામીક ખારખાનામા નીચી માંડલ તા.જી-મોરબી વાળા ગત તા.૨૨/૦૩/૨૦૨૩ ના સાંજના ચારેક વાગ્યાના અરસામા કેરાવીટ સીરામીક ખારખાનામા પાણીના ટાંકામા પડી ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img