Friday, June 27, 2025

મોરબી: ઇપોઝ ટાઈલ્સ કારખાનામાં પતરાંની એંગલ ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: જાંબુડીયા નેશનલ હાઇવે રોડ પર ઇપોઝ ટાઈલ્સ કારખાનામાં પતરાંની એંગલ ચડાવતી વખતે ઉપરથી પડી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અમીતકુમાર ઉમેશસીંગ સીંધ ઉવ-૨૨ રહે- ઇપોઝ ટાઇલ્સ કારખાનામા નેશનલ હાઇવે રોડ લાલપર તા.જી-મોરબી મુળ રહે- મોમતપુરા બિહાર વાળા તા.૨૩/૦૩/૨૦૨૩ ના સવારના નવેક વાગ્યાના અરસામા ઇપોઝ ટાઇલ્સ ખારખાનામા પતરાની એંગલ ચડાવતી વખતે ઉપરથી પડી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર