મોરબી જીલ્લામાં કોરોનાનો કેર યથાવત: આજે કોરોનાના નવા 17 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 94
વધુ જુઓ
મોરબી ફાયર વિભાગ દ્વારા સિવીલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જાગૃતિ હેતુસર ટ્રેનીંગ અપાઈ
મોરબી: આજે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર મોરબી સિવિલ હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલ ખાતે જઇને આપવામાં આવી હતી.
આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ...
મોરબીના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામ રામાપીરના મંદિર પાછળ નદીમાં યુવકની લાશ હોવાની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ત્રણ કલાકની ભારે જેહમત બાદ મનજીભાઈ હકાભાઈ પીપરીયા ઉ.વ.૨૦ વાળા યુવકનો મૃતદેહ બહાર...
મોરબીમાં મેન્ટનન્સ કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: મોરબી પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં મેન્ટનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.
મળતી માહિતી મુજબ તારીખ ૦૯-૦૫-૨૦૨૪નાં ગુરુવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે...