મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 140

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ગુરૂવારે નવા 12 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 140 પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 10 કેસ જેમાં 08 ગ્રામ્ય અને 02 શહેરી વિસ્તારમા નોંધાયા હતા.વાંકાનેર તાલુકાના 1 કેસ જેમાં 01 ગ્રામ્ય અને અને ટંકારા ગ્રામ્ય વિસ્તારમા 01 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 140 પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img