Friday, March 20, 2026

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે આજ રોજ 21 કેશ નો ઉમેરો થયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે મંગળવારે નવા 21 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 121 પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 09 કેસ ગ્રામ્ય વિસ્તારમા નોંધાયા હતા.હળવદ તાલુકાના 12 કેસ જેમાં 05 ગ્રામ્ય અને 07 શહેરી વિસતારમા નોંધાયા છે.જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર