મોરબી:ઘુટુ ગામે થી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ! છુપાવનાર છું મંતર

મોરબી જિલ્લામાં અવાર નવાર વિદેશી દારૂ નો જથ્થો મળી આવે છે ત્યારે ફરીએકવાર એલ.સી.બી ટીમને વિદેશી દારૂની 95 બોટલ રહેણાંક મકાનમાં છુપાવેલ મળી આવી હતી જ્યારે બુટલેગર ની શોધખોળ હાથ ધરી છે

જિલ્લા એલ.સી.બી દ્વારા સયુંકત બાતમી ના આધારે ઘુટુ ગામે હરજીવન ધીરુ ના રહેણાંક મકાન માં દરોડા કરતા વિદેશી દારૂ મેકડોવેલ્સ નં-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી બોટલો નંગ-૫૨ કિ.રૂ.૧૯,૫૦૦/- ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦/- ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી બોટલો નંગ-૦૭ કિ.રૂ.૪,૨૦૦/- મળી કુલ બોટલો નંગ-૯૫ કિ.રૂ.૩૪,૫૦૦/- નો મુદામાલ ઝપ્ત કર્યો તેમજ આરોપી હજાર ન મળતા તેની શોધખોળ હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img