મોરબી: કોરોનાનો કહેર યથાવત

રાક્ષસી કોરોના વાયરસે જિલ્લામાં વૃધો યુવાનો બાળકો સહિત અનેકના ભોગ લઈને પણ શાંતિ જપતો નથી છેલ્લા ઘણા દિવસથી રાજય સહિત અનેક જિલ્લામાં નોંધપાત્રો કેશો નોંધાઇ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારમાં 2 ગ્રામવિસ્તારમાં 3 કેશ નોંધાયા હતા

મોરબી: 04

ટંકારા: 01

વાંકાનેર: 00

હળવદ: 00

આજરોજ સેમ્પલ ની સંખ્યા : 866

કુલ એક્ટિવ સંખ્યા : 114

સાજા થયેલ દર્દીઓ: 15

હાલમાં આજરોજ 5 કેશ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ એ જણાવ્યું હતું

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img