મોરબી વાંકાનેર ને.હા. રોડ પર દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના રફાળેશ્વર તરફના સર્વિસ રોડ રફાળેશ્વરમા જવાના રસ્તા ઉપરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના રફાળેશ્વર તરફના સર્વિસ રોડ રફાળેશ્વરમા જવાના રસ્તા ઉપરથી આરોપી ઇરફાનભાઈ રફીકભાઈ સમા (ઉ.વ.૨૫) રહે. મોરબી સો ઓરડી વરીયાનગર તા.જી. મોરબી વાળાને દેશી તમંચો નંગ -૦૧ કિં રૂ.૧૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img