મોરબી: નગરપાલિકા પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા નો આજે જન્મદિવસ

હર હંમેશા લોકોના પ્રશ્નને વાચા આપી સુખદ સમાધાન કરી લોકો ના હૃદયમાં સ્થાન મેળવનાર તેમજ નાની ઉંમરે જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતાં કેતનભાઈ વિલપરા પોતાના સમાજની સાથે સાથે સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહે છે

આજે તેઓએ પોતાના જીવનના 37 વર્ષ પૂર્ણ કરી 38 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જેથી તેમના જન્મદિવસ નિમિતે તેમના મો નંબર 99789 20222 પર તેઓના મિત્ર વર્તુળ અને શુભચિંતકો તરફથી હમેશા આજ રીતે આગળ વધી પ્રગતિ કે એ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે ચક્રવાત ન્યુઝ તરફ થી જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img