Wednesday, June 18, 2025

મોરબી: ગુજરાત ગેસ દ્વારા સીરામીક ઉદ્યોગકારોને અપાઈ રાહત ! 5 રૂપિયા જેવો ભાવ ઘટાડો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: છેલ્લા ઘણા દિવસોથી સીરામીક ઉદ્યોગકારો ગેસના ભાવ વધારાને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યારે તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા રાહતના સમાચાર મળ્યા છે અને ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરતા સીરામીક ઉદ્યોગકારોમાં હર્ષની લાગણી છવાઈ

વિશ્વ પ્રખ્યાત સીરામીક ઉદ્યોગનો ડંકો સમગ્ર દેશ વિદેશમાં જોર શોર થી વાગી રહ્યો છે ત્યારે સતત વધતા જતા ગેસના ભાવને લઈને સીરામીક ઉદ્યોગકારો હેરાન પરેશાન હતા ત્યારે સીરામીક ઉદ્યોગકારોની નારાજગી દૂર કરવા ગુજરાત ગેસ દ્વારા રાહતના સમાચાર મળ્યા હતા.

જો કે ભાવમાં ઘટાડો થાય તો દેશ વિદેશમાં સીરામીક પ્રોડક્ટ વધુ વેચાણ કરી શકીએ તેમજ અન્ય દેશોમાં બનતી સીરામીક પ્રોડક્ટ કરતા વધુ સારી બનાવી મોરબી શહેરનું નામ વિશ્વ લેવલે સીરામીક સીટી તરીકે પ્રસિદ્ધ રાખી શકીએ જે ગુજરાત ગેસ કંપની દ્વારા આજે સિરામિક ઉદ્યોગકારો ને ખુશ કરી દીધા હતા સીરામીક ફેક્ટરીઓમાં મળતા ગેસના ભાવમાં ૫ રૂપિયાનો ઘટાડો કરતા સીરામીક ઉદ્યોગકારોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર