Wednesday, June 18, 2025

ટંકારા ઓવરબ્રિજ ઉતરતા હાઈવે પર લકઝરી બસ પાછળ એસટી બસ ઘુસી જતા બે ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ટંકારામાં નગરનાકા સામે ઓવરબ્રિજ ઉતરતા હાઈવે પર લકઝરી બસ પાછળ એસટી બસ ઘુસી જતા બે છોકરીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માણાવદર ગાયત્રી ગેટ પાસે રહેતા હસમુખભાઇ નાજાભાઈ જલુ (ઉ.વ.૪૩)એ આરોપી સુરેશભાઈ હરીભાઈ સોલંકી રહે. અમરેલી વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૪-૨૦૨૩ ના રોજ આરોપી એસ.ટી બસના ડ્રાયવરે પોતાના હવાલાવાળી એસ.ટી બસ રજીસ્ટર નં- જોતા જી.જે.૧૮.ઝેડ. ૭૦૪૨ વાળી પુરઝડપે ચલાવી ફરીયાદીની આગળ જતી લકઝરી બસ રજીસ્ટર નં- જી.જે.૦૩.ડબલ્યુ. ૯૭૨૩ વાળીની પાછળ ઠાઠામા ભટકાડી દેતા લકઝરી બસના પાછળના ભાગ નીચે થી ઉપર સુધીનો દબાઇ ગયેલ તેમજ પાછળનો કાંચ તોડી નુકશાન કરેલ તેમજ લકઝરી બસમા બેસેલ પેસેન્જર બે છોકરીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે હસમુખભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭, તથા એમ.વી.એક્ટ કલમ – ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર