મોરબી: મકાન પર વીજળી પડી,જાનહાની ટળી

મોરબી : મોરબી પંથકમાં આજે સવારથી જ ધીમીધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

ભર ઉનાળે જાણે ચોમાસુ જામ્યું હોય તે રીતે એકધારો ધીમીધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે મોરબીના બરવાળા ગામે મકાન ઉપર વીજળી ત્રાટકી હોવાના અહેવાલ મળે છે. ગામના એક રહેણાંક મકાન ઉપર વીજળી પડતા વીજ ઉપકરણો બળી ગયા હતા. જો કે સદભાગ્યે જાનહાની થઈ નથી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img