હળવદ ટાઉન ખાતે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ: હળવદ ટાઉન ખાતે સંસ્કાર વિદ્યાલયની બાજુમાં રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે સંસ્કાર વિદ્યાલયની બાજુમાં રોડ પરથી આરોપી હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા (ઉ.વ.૩૨) રહે. વિશ્વાપાર્ક, કન્યા છાત્રાલયની બાજુમાં હળવદ તા. હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૨૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img