Saturday, May 17, 2025

કેટલો રસ હશે જુગારમાં: ટોર્ચ લાઈટમાં ત્રણ બાદશાહ કાઢે એ પહેલાં પોલીસના ત્રણ એક્કાએ શો કરાવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: જુગારીયા અલગ અલગ જગ્યાએ જુગાર રમવા માટે નવો કીમિયો અજમાવતા હોય છે …હાલતી ગાડીમાં અથવા ગામની બહાર વાડી વિસ્તાર અથવા મોટો જુગાર ફાર્મ હાઉસમાં ખેલાતો હોય છે.

પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપૂજક વાસ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા જગદીશ ચકુભાઈ કારેલીયા, હરખજી પરસોત્તમભાઈ ભૂત, સાદુર શિવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ હીરાભાઈ ગોરીયા, દિનેશ લાલજીભાઈ સાબરીયા, મુળજીભાઈ ટપુભાઈ મકવાણા અને લખમણ ધનજીભાઈ સુરેલાને રોકડા રૂપિયા 13,400 તેમજ રૂપિયા 100ની કિંમતની ટોર્ચ લાઈટ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર