હળવદ: દિગ્વીજયસિંહ મંગળસિંહ ઝાલા ઉવ ૩૨ રહે.કોંયબા તા.હળવદ જી.મોરબી વાળાને ઇલેકટ્રીક શોક લાગતા હળવદ સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
DVR ગયું ક્યાંએ સૌથી મોટો પ્રશ્ન છે
નવા વર્ષની દારૂ પાર્ટી ની ઉજવણી માં ક્યાં મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા 35 લાખ નો તોડ કરી મામલો સેટ કર્યો
આમ તો ગુજરાતમાં કહેવા પૂરતી દારૂ બંધી હવે રહી છે.પરતું જો દારૂ પીતા પકડાવ તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
પરતું ગઈ રાત્રે...
માળીયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાંપા પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફિરકી નંગ-૦૮ કિંમત રૂ.૩૨૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ અંગે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે અનુસંધાને માળીયા મીયાણા પોલીસ ચેકિંગમા...