Tuesday, May 13, 2025

મોરબી: નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવા પોલીસ બની સફળ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીના આધારે મહિલા આરોપી ને ઝડપી પાડી હતી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૨૧૦૭/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એએ મુજબના ગુનાના કામે છેલ્લા પાચેક મહીનાથી નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ દેવાભાઇ માથાસુરીયા રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળતા મહીલા પોલીસ કર્મચારી સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ દેવાભાઇ જોરૂભાઇ માથાસુરીયા જાતે દેવીપુજક ઉ.વ. ૨૫ રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી મળી આવેલ પરંતુ મહીલા આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી મહીલા આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર