Wednesday, May 14, 2025

મોરબીમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગી બાતમી મળેલ કે, કાદરભાઇ નાનુભાઇ મુલતાની રહે.આઇ.ટી.આઇ. સામે ઘુંટરોડ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી તેનું ખાનગીમા વેચાણ કરે છે. તેવી ચોકકસ બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા ઇસમ કાદરભાઇ નાનુભાઇ મુલતાની રહે. આઇ.ટી.આઇ. સામે ઘુંટરોડ મોરબી વાળા પાસેથી વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૧૬૯ ગ્રામ કી.રૂ. ૧૧૬૯૦ /- તથા અન્ય મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર