Thursday, May 15, 2025

મોરબીની માધાપરવાડી શાળાના વિદ્યાર્થીઓને ફ્રુટી જ્યુસનું રસપાન કરાવી ગરમીમાં રાહત અપાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી,આજકાલ લોકો અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ, દાનની પ્રવૃત્તિઓ કરતા અને કરાવતા હોય છે ત્યારે મોરબી તાલુકામાં આવેલી માધાપરવાડી કુમાર અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 700 જેટલા બાળકોને સી.બી. એન્ટરપ્રાઈઝ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડક પ્રસરાવીને એક નેક કાર્ય પ્રસ્તુત કર્યું.

આ તકે સી.બી. એન્ટરપ્રાઇઝના સંચાલક અને જીએસટીવીના પત્રકાર ચંદ્રેશભાઈના પિતા ભદ્રેશભાઈ ઓધવિયા(બગથળા વાળા) દ્વારા બંને શાળાના તમામ બાળકોને ફ્રુટી જ્યુસનું ભરપેટ રસપાન કરાવી બાળકોને ગરમીમાં રાહત અપાવી રાજી કરાવ્યા હતા.અને ગરમીમે ભી ઠંડી કા અહેસાસ કરાવી ઉમદા કાર્ય કર્યું હતું.*બાલદેવો ભવ:* જેવા બાળકો માટે ભદ્રેશભાઇનો શાળા પરિવાર દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.અને એમની ઉત્તમ પ્રવૃત્તિને બિરદાવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર