મોરબીના ઘુટુ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ રોડ માર્કોવિલેજ સોસાયટીની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ રોડ માર્કોવિલેજ સોસાયટીની સામે રોડ પરથી આરોપી અજયભાઇ પ્રવિણભાઈ બદ્રેશીયા (ઉ.વ.૨૭) રહે. હરીઓમ પાર્ક ઘુટુ રોડ તા. જી. મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૭૫ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img