Saturday, May 17, 2025

મોરબીમાં અલગ અલગ બે જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જવાના રોડ ઉપર અને સર્કિટહાઉસ સામેના ભાગેથી તીનપત્તીનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જવાના રોડ ઉપર અને સર્કિટહાઉસ સામેના ભાગે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ રાજેશભાઇ જીવણભાઇ પુરબીયા રહે. વિધુતનગર ઢાળ પાસે સર્કીટ હાઉસ સામે મોરબી-૨, હિરાભાઇ બચુભાઇ ધામેચા રહે.મહેન્દ્રનગર જુનાગામમાં ઉમાવિલેજ સોસાયટીના ગેઇટ પાસે મોરબી-૨ , અફઝલભાઇ ઇદરીશભાઇ શેખ રહે.કાંતીનગર મસ્જીદ પાછળ મોરબી-૨, દર્શનભાઇ જયંતીભાઇ ત્રિવેદી રહે.વિધુતનગર સોસાયટી ગાયત્રી પ્રોવિઝન પાસે મોરબી-૨ હાલ રહે.જનકપુરી સોસાયટી બજરંગ દુકાન પાસે મોરબી માળીયા ને.હા. રોડ મોરબી-૨, હકેશભાઇ સોમાભાઇ પુરબીયા રહે.વિધુતનગર ઢાળ પાસે સર્કીટ હાઉસ સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૧૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર