Monday, July 7, 2025

મોરબી: એલીટ ગ્રુપના સુપ્રિમો એસ.ડી. કલોલાનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: છેલ્લા 22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના સ્થાપક એસ.ડી. કલોલાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના સગા-સંબંધીઓ, મિત્ર-વર્તુળ, શિક્ષણમિત્રો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો અનેરા ઉમંગ અને ઉત્સાહથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

એસ.ડી. કલોલાએ ખૂબ જ નાની ઉંમરમાં ઐતિહાસિક પ્રેરણાદાયક પ્રગતિના શિખરો સર કર્યા છે. આજે કલોલાસર ના નેતૃત્વ હેઠળ ELITE EDUCATIONAL INSTITUTE વિદ્યાર્થીઓનું પ્રિય Destination બની રહ્યું છે. આજે Elite Educational Institute માં CBSE 28, GSEB get, 11th-12th SCIENCE (GM/EM), 11th-12th Commerce (GM/EM) તેમજ Elite College જેમાં B.B.A., B.C.A., B.Com., B.Sc., M.Sc., DMLT અને M.Com જેવા Courses ચાલી રહ્યા છે.

તદ્દઉપરાંત જે ભુલકાઓ માટે એક સપનાની પ્રિ-સ્કૂલ છે તે 2 Home Pre- School ની પણ કલોલાસરે મોરબીને ભેટ આપી છે. ટૂંકમાં કહીએ તો.

One Destination,  Endless Opportunities

કલોલાએ પોતાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ થી કરી હતી. વૃક્ષો છે તો જીવન છે – એ વિચારસરણી સાથે Elite Campus માં આજે 1000+ વૃક્ષો છે. તેનો શ્રેય કલોલાસરને જાય છે. એવું કહેવામાં આવે છે કે

Elite Campus is Only One Green Campus of Saurashtra.

એસ.ડી. કલોલાને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા મા શારદાની કૃપાથી તેમનું જીવન તંદુરસ્તમય રહે અને મોરબીના શિક્ષણ જગતમાં સર્વોત્તમ શિખરો સર કરે તેવી અભિલાષા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર