Monday, July 7, 2025

મોરબીના ગોરખીજડીયા ગામેથી ચોર મોબાઈલ ઉપાડી ગયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગણેશનગરમા રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ ડાભી (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીની બહેનનો ઓપો કંપનીનો એ-૧૫ મોડલનો મોબાઇલનો IMEI NO- 868503051427270 કીંમત રૂપીયા-૯,૯૯૦/- વાળો મોબાઇલ ગઇ તા-૦૮/૦૭/૨૦૨૩ ના બપોરના બે થી ત્રણ વાગ્યા દરમ્યાન ફરીના બહેન પોતાના ઘર પાસે ગોરખીજડીયા ગામે બેઠા હતા ત્યારે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે અશ્વિનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર